આવનાર તહેવાર ડાયરી કેલેન્ડર 2020


 

આવનાર તહેવાર ડાયરી કેલેન્ડર


૧૬/૧૦/૨૦૨૦ શુક્રવાર અધીકમાસ પૂણઁ.

૧૭/૧૦/૨૦૨૦ શનીવાર નવરાત્રી પ્રારંભ

૨૪/૧૦૨૦૨૦ શનીવાર  નવરાત્રી આઠમ

૨૫/૧૦/૨૦૨૦ રવીવાર નૈવેધ્ય નવરાત્રી પૂણઁ

૨૫/૧૦/૨૦૨૦ રવીવાર દશેરા* (નોમ દસમ ભેગા)*

૩૧/૧૦/૨૦૨૦ શનીવાર શરદપૂનમ

૧૨/૧૧/૨૦૨૦ ગુરુવાર વાધબારસ

૧૩/૧૧/૨૦૨૦ શુક્રવાર ઘનતેરસ

૧૪/૧૧/૨૦૨૦ શનીવાર કાળી ચૌદશ-દિવાળી 

૧૫/૧૧/૨૦૨૦ રવીવાર અમાસ - પડતર દિવસ

૧૬/૧૧/૨૦૨૦સોમવાર* નૂતનવષઁ વિ.સં-૨૦૭૭* અને  *ભાઇબીજ  બંન્ને ભેગા*

૧૯/૧૧/૨૦૨૦ ગુરુવાર લાભપાંચમ 

૩૦/૧૧/૨૦૨૦ સોમવાર દેવદિવાળી

ઉપરોક્ત તહેવારો નો કાયઁક્રમ

અલગ થી save કરજો જેથી તરત કામ લાગે.🌹

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી વિષ્ણુ 108 નામ

શિવાજીનું હાલરડું

રાંદલમાતા ના લોટા કેમ તેડીએ છીએ?.