પતિ પત્ની જોક્સ ભાગ-૧

Welcome to the Funniest Collection of Pati Patni Jokes in Gujarati!

Marriage is full of ups and downs, but a little humor goes a long way in keeping the love alive. Here, we’ve gathered the best Pati Patni jokes in Gujarati that will make you laugh and bring a smile to your face. From playful banter to everyday situations, these jokes celebrate the quirky side of marriage.

We update this page with new jokes, so bookmark it and come back whenever you need a good laugh!

ગુજરાતીમાં પતિ પતની જોક્સના આનંદી સંગ્રહનો આનંદ માણો! પતિ-પત્નીના રમુજી જોક્સ સાથે મોટેથી હસો જે રોજિંદા લગ્ન જીવનની રમૂજને કેપ્ચર કરે છે. 


1)

ફેશન અને અંગ્રેજી

પત્ની ફોન પર : જાનું મારા માટે હેન્ડલ વાળું પોપકોર્ન લેતો આવજેને !!!

પતિ : ડોબી, મકાઈનો ડોડો બોલને...


2)

પતિ સામેવાળી ભાભીને લગાતાર જોઈ રહ્યો હતો.


પત્ની એ એને જોઈને કીધું"સાંભળો છો સુંદર તો હું પણ છું વિશ્વાસ ના આવતો હોય તો બાજુવાળા

કાકા ને  પૂછી લ્યો..!!


3)

પકો : તું તારી વાઈફને કરકસર ઉપર લેક્ચર આપવાનો હતો, એનું શું થયું ?


હરેશ : પરમ દિવસે જ આપ્યો.


પકો : તો શું પરિણામ આવ્યું ?


હરેશ : મારી દિવસની 3 ટાઈમની ચા અને રાતનું પાન બંધ.


4)

જુના ગીત વગાડું તો ગમ માં મરો છો 

અને 

નવા ગીત વગાડું તો ઘરવાળી ક્યે લફરાં ચાલુ કાર્ય લાગે છે 


તો સુ મારે ગીત પણ ના વગાડવા 


5)

પતિઃ તું તૈયાર થવામાં ઘણો સમય લે છે...


  અને હું બે મિનિટમાં તૈયાર થઈ જાઉં...!👍😍

 :


 :

 પત્નીઓ: *મેગી* અને *પુરાણપૂડી આજ તૉ ફરક છે 


6)

ભૂરો :- આટલી સરસ ચટણી કેવી રીતે બનાવે  છે ...?? 


પત્ની :- બનાવતી વખતે તમને મનમાં રાખું છું ....ટીચવામાં સરળતા રહે છે ....!!!


7)


એક પતિએ પત્નીને તમાચો માર્યો. પત્ની ગુસ્સે થઈ ગઈ.

પતિ બોલ્યો : માણસ કોને મારે ? જેને એ પ્રેમ કરતો હોય...

.

.

.

.

.

પત્નીએ ડાબા હાથની બે ઝીંકી દીધી : 'તમે શું સમજો છો ? હું શું તમને ઓછો પ્રેમ કરું છું ?'...


8)

પત્ની : તમને ખબર છે સ્વર્ગ માં પતિ અને પત્ની ને સાથે નથી રહેવા દેતા ,


પતિ : એટલે જ તો એને સ્વર્ગ કહેવાય છે...!!


 9)

પત્ની તો💃🏻👈 જૈન જ લાવવી* *વર્ષ માં એક વાર "માફી" તો માગે* 


 *🙏મિચ્છામી દુક્કડમ 🙏*



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી વિષ્ણુ 108 નામ

શિવાજીનું હાલરડું

રાંદલમાતા ના લોટા કેમ તેડીએ છીએ?.